ભાવનગર : ગઢેચી નદીના પ્રોજેક્ટમાં અડચણરૂપ 204 મકાનોને TDOની નોટીસ…
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા પાસે સફેદ કલરની ક્રેટા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી
હાલ દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2016માં બજારમાં ખૂબ વેચાણ થતી સીન્ટુ ઇમલી પાચકના નામની પીપરમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા.