ભાવનગર : રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.
બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા
બિપરજોય ચક્રવાત હાલ ગુજરાતના દરિયા નજીક પહોંચી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે.