ભાવનગર : ચોમાસા પૂર્વે મનપા દ્વારા પ્રીમોન્સૂન પ્લાનિંગ હાથ ધરાયું, 55 જેટલી જગ્યાઓ પર કામગીરી શરૂ
ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે.
ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે.
ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે
મહુવાના ધરાઇમાંથી ચોંકાવાનારી ઘટના સામે આવી અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યા
ભાજપ સરકારે મોંઘવારી ઘટાડવાનું આપ્યું હતું વચન મોંઘવારી તો ઘટી નહીં પણ હાલના સમયે બમણી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો
કુંભરવાડા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ આજે એક આઠવડિયા બાદ પણ પાણી નહીં મળતા મહિલાઓ માથે પીપળા મૂકીને રસ્તે ઉતરી આવી હતી.
મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે
બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી રહ્યા છે.