ભાવનગર: લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાનનો કરાયો પ્રારંભ, સરકારી કર્મચારીઓ કર્યું મતદાન
જેમાં 1555 જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.
જેમાં 1555 જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.
નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી
પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી
મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગામમાં એસટી. બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે.
તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે.
આ વર્ષે આપણે 26એ 26 સીટ જીતવાની છે તે ધ્યાને રાખજો