ભાવનગર : ઘોઘા પંથકમાં ભૂ-માફિયાઓનો ત્રાસ, વહીવટી તંત્રને ખેડૂતોની રજૂઆત...
ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
ઘોઘા તાલુકાના પીપરલા ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન હડપી લેવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.
અંગદાનના ઓર્ગન ડોનેટને એપોલોની ટીમ પણ ભાવનગર ખાતે હાજર રહી હતી.
ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.
માઢીયાથી વલ્લભીપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી જતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.
બસની રાહ જોઈ ઉભા રહેલ વૃદ્ધ મહિલાને કોલ્ડડ્રિન્કમાં નશીલુ દ્રવ્ય પીવડાવી સોનાના ઘરેણાની લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.