ભરૂચ : ભોલાવ એસટી ડેપોમાં ચોરી કરવાના ઇરાદે આવેલ એક ઈસમ વર્કશોપના કર્મીઓના હાથે ઝડપાયો...
ગુજરાત | સમાચાર, Featured, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,
ગુજરાત | સમાચાર, Featured, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,
ભોલાવ ગ્રામપંચાયતમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીમાં 1.54 કરોડના 23 જેટલાં કામોનું લોકાર્પણ અને પાંચ જેટલાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતાપિતાનું પૂજન કર્યું હતું
ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી.
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.