ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.
વર્ષ 1984 ની 2જી અને 3જી ડીસેમ્બરની રાત આજે પણ ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાં ગણાય છે. આ દિવસે ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી.
ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલ યુવતીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
ભોપાલમાં દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ બનેલી કાર ફરી વળતાં દોધધામ મચી જવા પામી હતી.