ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેન્કની 117મી વાર્ષિક સાધારણ સભા મળી
ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.
ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું
ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય દિપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતાં તેમની ફાઈલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી. જેથી અવસાન સહાય પેટે રૂ.1.55 લાખની સહાય પાસ થઈ હતી
ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વાન ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા
ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.