ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ નીચે જુગાર રમતા 2 જુગારી ઝડપાયા
ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની VYO એજ્યુકેશન ટીમ ઝુમ મિટીંગ દ્વાર જોડાઈ હતી. સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફ સાથે મળી યોગ કરવામાં આવ્યા હતા.
ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ...
ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૫,૩૯૫ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે.
ભરૂચના જંબુસરના નોંધાણા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલામાં પોલીસે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે તો ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે