ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા માતરીયા તળાવ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની  VYO એજ્યુકેશન ટીમ ઝુમ મિટીંગ દ્વાર જોડાઈ હતી. સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફ સાથે મળી યોગ કરવામાં આવ્યા હતા.

New Update
ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા આજરોજ વિશ્વયોગ દિનની ઉજવણી કરવામાં આવી ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા આજરોજ વિશ્વયોગ દિન ની ઉજવણી કરવામાં આવી. આ યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની  VYO એજ્યુકેશન ટીમ ઝુમ મિટીંગ દ્વાર જોડાઈ હતી. સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફ સાથે મળી યોગ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન ભરૂચ સ્થિત માતરિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર યોગ શિબિર નું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એજ્યુકેશનના હેડ ચૈતન્ય શાહ દ્વાર કરવામાં આવ્યું હતું.જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના પ્રમુખ રોનક શાહ, વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતાબેન શાહ તથા યુથના પ્રમુખ સંકેત શાહ હાજર રહ્યા હતા.
Latest Stories