પાટણ: સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન
પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.
પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે.
જંબુસર નગર ખાતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ખેડૂતો માટેના નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા.
કામરેજ તાલુકાના પારડી ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન 8 જીલ્લામાં નિર્માણ પામશે ચેરિટિ ભવન રૂ.22 કરોડની કરાય ફાળવણી