નર્મદા : ચૂંટણી ટાણે અશક્ય લોભામણી વાતો કરનારને ગુજરાતની પ્રજા નહીં સ્વીકારે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું.
કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું.
ધી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો.
શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામાં શિક્ષકોની પાંખી હાજરી જોવા મળી હતી.
ઉડિયે જ્ઞાનની પાંખે અભિયાન, જૂના પુસ્તકો શિક્ષણ વિભાગને દાનમાં આપવાની અપીલ.
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન.