ભરૂચ: ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા યોજાય બાઇક રેલી, ખુલ્લી જીપમાં સવાર થઈ રમેશ મિસ્ત્રીએ માંગ્યા મત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
એકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ દ્વારા સાવરકુંડલા ખાતે યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત બાઇક રેલી યોજવામાં આવી હતી
શહેર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જવાહર બાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત લેશે