ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે બાઈક સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રના મોત
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.
ભરૂચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા
ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.
ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા