ભરૂચ: જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત !
ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલાકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું
ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલાકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું
ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા