ભરૂચ : જંબુસરના કીમોજ-સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સીગામના યુવાનનું ઘટના સ્થળે મોત...
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું
વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું
ભરૂચ તાલુકાના નવા તવરા નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઇક પર સવાર 3 પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.
મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કોન્ટ્રાક્ટના કર્મચારીની બાઈકની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.