ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી નિકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું.
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું.
જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા.
ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
કાપડ નગરી સુરતમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.