બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા નિકળી અને બેસણું પણ યોજાયું, જુઓ ગુજરાતનાં કયા ગામની છે દયનીય પરિસ્થિત
અમરેલી વિધાનસભાના વડિયા તાલુકામાં બિસ્માર માર્ગના પ્રશ્ને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમરેલી વિધાનસભાના વડિયા તાલુકામાં બિસ્માર માર્ગના પ્રશ્ને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ
ખરાબ રોડ-રસ્તા બાબતે વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે આવેદન પત્ર દ્વારા રજૂઆત
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.
મોરબી જિલ્લામાં વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક, પાણીની આવક થતાં મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે.