કોંગ્રેસના સાંસદ પાસેથી રૂ. 200 કરોડ મળવાના મામલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મુખ્યમંત્રીના નામને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. પાર્ટીએ આજે (શુક્રવારે) બેઠક પહેલા અભિપ્રાય મતદાન માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે.
નર્મદા જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે, ત્યારે નાંદોદ તાલુકાના વરાંછા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર આવકારી હતી.
જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે.
લોકસભાની ચૂંટણી પેહલા 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.