પાટણ : રાધનપુરમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા
પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
GMDC ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
RSS ના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈ સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાનના કાર્યકાળના 8 વર્ષ ભાજપ દ્વારા સેવા સુશાસનની ઉજવણી જિલ્લા ભાજપ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય
સી.આર.પાટીલના હસ્તે નર્મદા કમલમનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી રહ્યા વિશેષ હાજર
ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી
વડોદરામાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ અનેક લોકો ઢોરના હુમલામાં થયા ઇજાગ્રસ્ત કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર સત્તાધીશોએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું