ભાજપે "સુરત"માં મુરતિયાઓ જાહેર કર્યા, 12માંથી 10 ઉમેદવારોને રિપીટ કરાયા...
ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા,
ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા,
વેજલપુર બેઠક પર ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી છે, ત્યારે સંગઠનના કાર્યકર્તાને ટિકિટ મળતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.