PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...
ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
ભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
સુરતના કામરેજ ખાતે ભાજપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા
તમામ ઉમેદવારોએ બીજા તબક્કામાં ઉમેદવારી નોંધાવી, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ રજુ કર્યું નામાંકન
માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપે વધુ એકવાર સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે,
કતારગામમાં દબંગ નેતા તરીકે જાણીતા વિનુ મોરડિયા, ઉમેદવારી પત્ર ભરવા ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યા
વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.