દેશ મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ,ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ થતા દોડધામ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે. By Connect Gujarat 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં એક પુત્રનું મોત, આઘાતમાં બીજા પુત્રનો આપઘાત, માતાના હાલ બેહાલ અરવલ્લીના ગોઢકુલ્લા ગામે હેન્ડગ્રેનેડ બ્લાસ્ટનો મામલો, મૃતકના ભાઇએ ગળાફાંસો ખાઇ કરી લીધો આપઘાત. By Connect Gujarat 04 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ગાંધીનગર : કલોલમાં ONGC પાઇપ લાઇનમાં ધડાકો થતા બે મકાનો થયા ધરાસાઇ, ત્રણથી ચાર લોકોને પહોંચી ગંભીર ઇજાઓ By Connect Gujarat 22 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn