થાણેની કેમિકલ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, એક કિલોમીટર સુધી અવાજ સંભળાયો, 6 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં ગુરુવારે મોટો અકસ્માત થયો હતો.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં ગુરુવારે મોટો અકસ્માત થયો હતો.
વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા પરિવારના ત્યાં પહોચેલા પાર્સલમાં થયેલા ભેદી ધડાકાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે.
કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ્સ રીટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.
પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.
મધ્યપ્રદેશના હરદામાં મગરધા રોડ પર બનેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.