નવસારી : વાંસદાના મિંઢાબારી ગામે નવપરિણીત યુવક લગ્નની ગિફ્ટ ખોલતા બ્લાસ્ટ થયો, પૂર્વ રચિત કાવતરું હોવાની આશંકા
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો.
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે.
ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટના કારણે છ શ્રમજીવીઓના મોત થતાં કોંગ્રેસ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે
ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી