અંકલેશ્વર: રોટરી અને જે.પી.ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ
અંકલેશ્વરના જેપી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન જે. કે. પાટકરની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જેપી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન જે. કે. પાટકરની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના મલિયાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
અમદાવાદ શહેરના મણીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
ભરૂચ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ હતી
અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે
આગેવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.