ભરૂચ: શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું આયોજન, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.
નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલ ખાતે રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.