અંકલેશ્વર: ઓમ તપોવન આશ્રમમાં રક્તદાન શિબિર યોજાય,50 યુનિટ રક્ત એકત્રિત કરાયુ
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ.
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના જેપી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન જે. કે. પાટકરની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના મલિયાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
અમદાવાદ શહેરના મણીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું