ભરૂચ: શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
શ્રી અબોટી બ્રહ્મ સમાજ-ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ WBVF હેડ ઓફીસ ભરૂચ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી
કસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.