આ શું બોલ્યા સની પાજી !! શું આગામી ચૂંટણી લડશે સની દેઓલ? જાણો.....
સની દેઓલની ફિલ્મ ગદર 2 પર ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂક સમયમાં જ 500 કરોડના ક્લબ બોક્સમાં સામેલ થવા જઇ રહી છે.
સની દેઓલની ફિલ્મ ગદર 2 પર ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂક સમયમાં જ 500 કરોડના ક્લબ બોક્સમાં સામેલ થવા જઇ રહી છે.
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો
ડોન 3ની પ્રતિક્રિયા ફરહાન અખ્તરના નિર્દેશનમાં રિલીઝ થનારી ડોન 3નું ટીઝર બહાર આવ્યું છે. આ વખતે રણવીર સિંહ નવો ડોન હશે.
બોલીવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહી છે. પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી સોશ્યલ મીડિયા પર તે સુંદર તસવીરો શેર કરી રહી છે.