ભરૂચ : દારૂ સંતાડવા માટે બુટલેગરે અપનાવ્યો નવો કીમિયો, જુઓ ભાલિયાવાડના દ્રશ્યો...
શહેરના ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી તેમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે.
શહેરના ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી તેમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે.
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.
બુટલેગર પાસેથી રૂ. 1 લાખની લાંચ માંગવાનો મામલો, ACBએ લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી
વલસાડમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસકર્મી પર કાર ચઢાવી કચડવાનો કર્યો પ્રયાસ.
કેલ્વીકુવા ગામે પોલીસે પાડયો દરોડો, બુટલેગર પાસેથી પોલીસને ન મળ્યો દારૂનો જથ્થો.
અંગત અદાવતે હુમલો કરાયો, કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનું નામ પણ બહાર આવ્યું.