ગુજરાત અમરેલી : ભાજપના પૂર્વ મંત્રી મધુ જોશીની હત્યા, વાહન ટકરાવવા જેવી નજીવી બાબતે થઈ હતી બોલાચાલી..! ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ હત્યા,પોલીસે તપાસ શરૂ કરી વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ નવીન-ઉલ-હકને વિરાટ સાથેની બોલાચાલી પડી મોંઘી, મુંબઈએ કર્યો ટ્રોલ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ, જુઓ IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો વિષય છે. By Connect Gujarat 25 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો By Connect Gujarat 23 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી ટીંબાવાડીના યુવાનની હત્યાથી ચકચાર... જુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ખૂની ખેલનો મામલો, સારવાર વેળા ઇજાગ્રસ્તનું મોત સુરત સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો By Connect Gujarat 03 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : જૂની અદાવતે ખાનગી 2 એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે મારમારી, એક ચાલકને ગંભીર ઇજા... સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે જૂની અદાવતે 2 ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. By Connect Gujarat 31 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : લગ્નપ્રસંગ બાદ સામાન્ય બાબતે થયેલ યુવાનની હત્યા મામલે 4 આરોપીની ધરપકડ… પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 27 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn