ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં 2 મોટરસાયકલ સામસામે અથડાતા એક યુવકનું ઘટના સ્થળે મોત, 4 લોકો ગંભીર...
ગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું
ગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું
એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે.રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે.
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી.
કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાપીઠમાં વિવાદ ચાલી રહ્યો છે
આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે
પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદથી IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. પહેલા વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી.