ગુજરાત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતાધિકારનો લગ્નવિધિ પહેલા ઉપયોગ કરતા દુલ્હા-દુલ્હન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે લગ્નની મોસમ પણ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે લગ્નની મોસમ પણ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી
અમદાવાદના મણિનગર ગોરના કુવા માર્ગ પર વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને પરણવા આવતા લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યુ હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોશાહીનો રંગ જોવા મળ્યો હતો. લગ્નસરા વચ્ચે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અનેક દુલ્હા-દુલહને પણ ભાગ લીધો હતો