મુંબઈના મલાડ વિસ્તારમાં 22 માળની ઈમારતમાં લાગી આગ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં શનિવારે સવારે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં.
નવસારીના ફાતિમા બિલ્ડિંગ ધરાશાયી થતાં ઘરવિહોણાં બનેલા રહેવાસીઓએ બિલ્ડર અને આર્કિટેક પાસે પૈસા ન સ્વીકારતા કોર્ટના શરણે પહોંચ્યા હતા
કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જૂના પાદરા રોડ પરની દુકાન સહિત અન્ય 2 સ્થળોએ આગના બનાવ બન્યા હતા.
વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.