અમદાવાદ : બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડતા નાસભાગ મચી, દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,