અંકલેશ્વર: ભડકોદ્રા ગામના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, વાહનચાલકોમાં નાસભાગ
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાભડા ગામના પશુપાલક ના કોહિનુર નામના સાંઢ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે,ગીર ગાયોના સંવર્ધન માટે સાંઢને ભાડે આપીને પશુપાલક લાખોની કમાણી કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બાયડ તાલુકાના જીતપુર ગામે પાંચ વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતાં બળદનો ડીજે સાથે વરઘોડો કાઢી અનોખી રીતે ઊજવણી કરવામાં આવતા કુતૂહલ સર્જાયું હતું.
લીંબડીના નાના ટિંબલા ગામે 7 વર્ષના બાળકનું આખલાની અડફેટે કરૂણ મોત નિપજતા ગ્રામજનોમાં તંત્રની બેદરકારી સામે આક્રોશ જોવા મળી રહયો છે.
વડોદરા શહેરમાં રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી બનેલ અકસ્માતની ઘટનાઓને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે.
ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.