શેરબજારમાં ઊથલપાથલ, સતત ત્રીજા દિવસે કડાકાની સ્થિતિ
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે.
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કર્યા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ની સ્થાપના માટેના MoU કર્યા.
"કોઈપણ વ્યવસાય હોય તેની માટે ઉંમરનો બાંધ હોતો નથી, કોઈપણ ઉંમરમાં તમે તમારી આવડતને બહાર કાઢી શકો છો",
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ CCTV ફૂટેજના આધારે 35 મોંઘીદાટ સાયકલની ચોરી કરનાર 2 ઇસમોને રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાનાં પાળા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે
મોટા ગજાના બિલ્ડરો ફરી એક વખત આઇટી વિભાગના સકંજામાં આવ્યાં છે. શિવાલિક અને શિલ્પ ગૃપ સહિત અનેક બિલ્ડરોને ત્યાં ઇન્કમટેકસ વિભાગની ટીમો સર્ચ કરી રહી છે