ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી..!
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને જાયન્ટ ટેક કંપની HCLના સ્થાપક શિવ નાદરને ફોર્બ્સ એશિયાના હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીય મૂળના મલેશિયન બિઝનેસમેન બ્રહ્મલ વાસુદેવનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ગુરુવારે સેન્સેક્સ 762.10 પોઈન્ટ (1.24%)ના વધારા સાથે 62,272.68 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. સોમવારે સેન્સેક્સ 207 પોઈન્ટના ઘટાડા સાથે 61456 પોઈન્ટ પર ખુલ્યો હતો
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયેલું ભારત હવે ચીનને પછાડવાની તૈયારી કરી રહ્યું છે.
શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે.