કચ્છ: સળિયા અને સિમેન્ટના ભાવોમાં વધારો,સંગ્રહખોરી જવાબદાર હોવાનું તારણ
હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સળિયા અને સિમેન્ટના ભાવોમાં ભાવ વધારો આવતા બિલ્ડરોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સળિયા અને સિમેન્ટના ભાવોમાં ભાવ વધારો આવતા બિલ્ડરોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં બોગસ આંગડીયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને લુંટી લેનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડયાં છે.
રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
બોપલ ડ્રગ્સ કેસમાં બહાર આવ્યો વધુ એક ખુલાસો, પોલીસે આરોપી વંદિત પટેલની આકરી પુછપરછ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે