અંકલેશ્વર: BVP અને બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો
ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ, ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા ભૃગુભૂમિ શાખાના યજમાન પદે અમીકસ સ્કૂલના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
વાસણામાં બ્રાઇટ ડે સ્કૂલ ઓડિટોરિયમ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
કાંકણોલ પાસે રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ.
ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતની વાર્ષિક સાધારણ સભાનું સુરત ખાતે આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની વાર્ષિક સાધારણ સભાનું જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું