અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપવી યુવાનને પડ્યું ભારે,વિડીયો વાયરલ થતા પોલીસે કરી અટકાયત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
આજકાલ ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના ભોજનમાં કુદરતી સ્વીટનરનો ઉપયોગ કરે છે.
કેક બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકની ફેવરિટ છે. કદાચ એટલા માટે કેક આપણી દરેક ઉજવણીનો એક ખાસ ભાગ છે. પરંતુ સ્થૂળતાથી લઈને કેન્સર સુધીના જોખમોના સમાચારોએ કેકને વિલન બનાવી દીધી છે.
પોતાના અભિનય અને મધુર દેખાવથી લોકોના દિલ પર રાજ કરનાર ઈમરાન હાશ્મીનો આજે જન્મદિવસ છે. તે 45 વર્ષનો થયો.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આવા દિવસોમાં દરેકના મન ઉત્સાહથી ભરેલા હોય છે. મીઠાઇ વગર તો કોઇ પણ તહેવારની કલ્પના પણ ના કરી શકાય.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે 34 વર્ષના થયા છે.