ભરૂચ : “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જંબુસરના જંત્રાણ અને અંકલેશ્વરના કોસમડી ગામે યોજાયો કાર્યક્રમ
“મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે
“મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે
છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો અડીગો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો
જીલ્લામાં જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલાકેટર સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે.