વડોદરા: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચીર વિદાય
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા.
હિન્દી સિનેમામાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયનો જાદુ સર્જનાર અભિનેતા જુનિયર મેહમૂદ હવે નથી રહ્યા.
7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેણે 2022માં 14 લાખ લોકોને અસર કરી હતી. તેમાંથી 8 લાખ લોકોએ અકાળે જીવ ગુમાવ્યા
રોટલી એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. થાળીમાં રોટલી ના હોય તો જાણે ભોજન અધૂરું અધૂરું લાગે છે.
જામફળને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
શું પીઠનો દુખાવો કેન્સરની નિશાની હૌઈ શકે છે? જી હા... જો કમરનો દુખાવો સતત દૂર થતો નથી તો તે કેંસરની નિશાની હોય શકે છે.