ભરૂચ: કોંગ્રેસે 3 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, અંકલેશ્વરમાં સગા ભાઈઓ વચ્ચે જામશે ચૂંટણી જંગ
ભરૂચ જિલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી
ભરૂચ જિલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
અમદાવાદના ઘાટલોડિયાથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા,
ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી