ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક પૂર્ણ, દિલ્હી દરબારમાં મોકલાશે ઉમેદવારોના નામ...
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના મંથન અંગે બેઠક યોજાય હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી
રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે.
મહાત્મા મંદિરે યોજાયો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.