સુરત : લસકાણામાં બેલગામ કાર ચાલકે ત્રણ લોકોના જીવ લીધા,કાર ચાલકની ધરપકડ કરતી પોલીસ
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થયા
કુંભ સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી માર્શલ જીપ આગળ જઈ રહેલી રોડવેઝ બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું મોત થયું હતું અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.