બોટાદ :રાણપુર નજીક કોઝવેમાં BAPS મંદિરના સ્વામીની અર્ટિગા કાર તણાઈ, 2નાં મોત,સ્વામી લાપતા,4નો બચાવ
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.
સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે લાપરવાહ કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનના જયપુર-દોસા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.
ભરૂચ શહેરમાં શનિવારે કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભી રાખેલી ટાટા મેજીક ગાડીમાં આગ લાગી હતી. જ્યારે સાંજના બાયપાસ સુરતી હાંડી હોટલ નજીકથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી.
ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો