સુરતસુરત : દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમની ધરપકડ કરતી પોલીસ સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી પોલીસ તપાસમાં શખ્સ મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું By Connect Gujarat Desk 11 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: SOGએ કારતુસ અને રાયફલ સાથે 2 મિત્રોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6 કારતુસ મળી આવ્યા By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતુસ સાથે 1 આરોપીની કરી ધરપકડ સુરતના કતારગામ માંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 24 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : તમંચા, રિવોલ્વર અને કાર્ટિસ સાથે SOG પોલીસે કરી પરપ્રાંતીયની ધરપકડ... SOG પોલીસે કેશોદ નજીક એસટી. બસમાં મુસાફરી કરતાં મધ્યપ્રદેશના શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 10 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 07 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: દેશી બનાવટના 2 તમંચા અને કાર્ટિજ સાથે આરોપીની પોલીસે કરી ધરપકડ સુરત સચિન જીઆઇડીસી પોલીસે દેશી બનાવટના 2 તમંચા કાર્ટિજ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ: નાસિક તરફથી આવતી બસમાં યુવાન બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે ઝડપાયો,પોલીસે કરી ધરપકડ વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : એરપોર્ટ પર મહેસાણાના યુવક પાસેથી મળી આવી પિસ્તોલ અને કારતૂસ, પોલીસ તપાસ શરૂ... અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટ પર એક મહેસાણાના યુવક પાસેથી સિક્યુરિટી ચેકિંગમાં એક પિસ્તોલ અને એક કારતૂસ મળી આવી છે, By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn