સુરત : મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક મારામારી,છ લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.